Posts

Showing posts from November, 2020

વોટ્સએપ ગ્રૂપમાં જોડાશો

Image
 નમસ્કાર મિત્રો ટૂંક જ સમયમાં અમે તમારી માટે એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ જેમાં તમને તમામ નોટિફિકેશન દરરોજ મળી જશે જેનું નામ છે :- EHUBCENTRE .... જે તમે પ્લે સ્ટોરમાંથી બે દિવસ પછી ડાઉનલોડ કરી શકો છો બીજું ખાસ જણાવવાનું કે તેની લીંક અહીં પણ મુકવામાં આવશે જેથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો... નમસ્કાર મિત્રો ટેલિગ્રામ ગ્રુપ અને whatsapp ગ્રુપની લીંક નીચે ના ફોટા પછી ડાયરેક્ટ આપેલી છે જેમાંથી વિનંતી કે માત્ર એક જ ગ્રુપમાં જોડાવું જેથી કરીને ગુજરાતના બીજા મિત્રોને પણ લાભ મળે અને શક્ય હોય તો ગ્રુપ માં આવતી તમામ પોસ્ટ તમારા મિત્રો સુધી પહોંચાડવી.. મિત્રો જ્ઞાન હંમેશા વહેંચવાથી વધે છે જેથી કરીને તમામ પોસ્ટ બીજા સુધી પહોંચાડવી. Join Us Whatsapp https://chat.whatsapp.com/Bj4aZNxrVciHHKaxL2mu84 સરકારી ભરતીની માહિતી,   શૈક્ષણિક મટેરિયલ,  શિક્ષણ  તેમજ ટેકનોલોજીને લગતી લેટેસ્ટ અપડેટ્સ માટે વોટ્સએપ ગૃપ જોઇન કરો... દરેક ગૃપમાં એક સરખા મેસેજ આવતા હોવાથી મહેરબાની કરી કોઈ પણ એક જ ગૃપમાં જોઈન થવું,  નહીતો ગૃપમાંથી રીમુવ કરવામાં આવશે.... Whatsapp ગ્રૂપ નીચેની લિંકથી ગમે તે એક જ ગ્રુપમાં જોડાવું કારણ કે ત

PM મોદીએ ગુજરાતીઓને આપી દિવાળી ભેટ, હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું

Image
        Updated: Nov 08, 2020, 12:40 PM IST લોકાર્પણ પહેલા ફેરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રો રો ફેરી ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારોને ઝગમગ લાઈટીંગથી શણગારવામાં આવી હતી. લોકાર્પણ કર્યા બાદ PMએ કહ્યું કે, આ સર્વિસથી વેપારમાં સુવિધા વધશે, લોકોની કામ કરવાની સ્પીડ વધશે. તમામ વર્ગના લોકોને સારી કનેક્ટિવિટીનો લાભ મળશે ઝી મીડિયા/બ્યૂરો : મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનો આજે શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. ઘોઘા હજીરા રોપેક્ષ (ghogha hazira ro pax ferry) સેવાનો આજથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણથી આ સુવિધાને ખુલ્લી મૂકી છે. લોકાર્પણ પહેલા ફેરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રો રો ફેરી ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારોને ઝગમગ લાઈટીંગથી શણગારવામાં આવી હતી. તો ઉદઘાટન પહેલા પીએમ મોદીએ વેપારીઓ સાથે વાત કરીને આ સુવિધા તેમના માટે કેટલી ફાયદાકારક બનશે તે જાણ્યું હતું. વેપારીઓએ આ સુવિધાથી સંતોષ માન્યો હતો.  ગુજરાતના લોકો માટે દિવાળીની મોટ

સરકારી કર્મચારીઓ આનંદો! ગુજરાત સરકારે આપી દીધી દિવાળીની મોટી ભેટ

Image
 સરકારી કર્મચારીઓ આનંદો! ગુજરાત સરકારે આપી દીધી દિવાળીની મોટી ભેટ           સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે (Government of Gujarat) દિવાળી (Diwali)ની ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના (Government Employee) મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. આજે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે (Nitin Patel) પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખુબ જ મોટી ભેટ આપી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારી કર્મચારીઓ ખડેપગે ઉભા રહ્યા છે. થોડા દિવસો બાદ તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ સરકારી કર્મચારીઓને ચૂકવાશે. DyCM નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારી કર્મચારીઓનું સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થુ સરકાર ચુકવશે અને 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. રાજ્ય સરકારની આવકમાં વધારો થતા આ નિર્ણય લેવાયો હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જેમા ત્રણ માસની રકમનો એક હપ્તો ચૂકવાશે. અને આ માટે 464 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે બાદમાં ત્રણ મહિ