Posts

Showing posts with the label કર્મચારીઓ ન્યુઝ

Nmms PSE બાળકો માટે ગ્રુપ

  નીચે ગુજરાતના તમામ જિલ્લા વાઇસ whatsapp ગ્રુપ આપેલા છે તેની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાઈ શકો છો દરરોજ એમાં NMMS માટે મટેરિયલ મુકવામાં આવશે *❇️ ધોરણ 6 PSE અને ધોરણ-૮ NMMS ના વિદ્યાર્થીઓ ને પરીક્ષા લક્ષી માર્ગદર્શન તેમજ સમયાંતરે પરીક્ષાલક્ષી સાહિત્ય અને મટેરીઅલ મળી રહે તે હેતુસર અહીંયા ધોરણ  8 ના જ વિદ્યાર્થીઓ માટે ગ્રુપ બનાવેલ છે જેમાં જોઈન થઇ શકો છો* ◆ બુક મંગાવવા માટે ની પ્રોસેસ જાણવા માટે અહીં ક્લિક કરો *🛑 નીચેના ગ્રુપમાં માત્ર ધોરણ-૮ અને 6 ના વિદ્યાર્થીઓ એ જ જોડાવવું* ■ નમસ્કાર બાળ મિત્રો તમે કોઈપણ જિલ્લામાંથી નીચેના માત્ર એક જ ગ્રુપમાં જોડાવું https://chat.whatsapp.com/FcCE3zpAe4r4XzPTdS6hZ7 https://chat.whatsapp.com/HakfrjYS4m72OQpUUqJatx https://chat.whatsapp.com/D3exXFTAnBy2nv66tPPDyK https://chat.whatsapp.com/FkC8agWMPoTAas4HD8NVFV https://chat.whatsapp.com/Fud4VcQiHvt9aTUjdYsR13 https://chat.whatsapp.com/JWn9A3OKR7wLFQYe0hWoe5 https://chat.whatsapp.com/DpAgEWD9I6R8mU6DSzRfLC https://chat.whatsapp.com/KjOlEQuNY5sELklxH04FyT https://chat.whatsapp.com/D0AMRBwed...

સરકારી કર્મચારીઓ આનંદો! ગુજરાત સરકારે આપી દીધી દિવાળીની મોટી ભેટ

Image
 સરકારી કર્મચારીઓ આનંદો! ગુજરાત સરકારે આપી દીધી દિવાળીની મોટી ભેટ           સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે (Government of Gujarat) દિવાળી (Diwali)ની ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના (Government Employee) મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. આજે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે (Nitin Patel) પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખુબ જ મોટી ભેટ આપી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના મહામારીમાં સરકારી કર્મચારીઓ ખડેપગે ઉભા રહ્યા છે. થોડા દિવસો બાદ તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ સરકારી કર્મચારીઓને ચૂકવાશે. DyCM નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારી કર્મચારીઓનું સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થુ સરકાર ચુકવશે અને 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. રાજ્ય સરકારની આવકમાં વધારો થતા આ નિર્ણય લેવાયો હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જેમા ત્રણ માસની રકમનો એક હપ્તો ચૂકવાશે. અને આ માટે 464 કરોડ રૂપિયા ...